આજ તા. 16.12.2024 નાં રોજ શાળા સ્થાપનાના 135 વર્ષ થયાં હોય શાળાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકોએ રંગોળી બનાવી. સજાવટ કરી. જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા. શાળાના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું.
Happy Birthday Shree Pushti Primary School, Nagar Prathamik Sixan Samiti, Vadodara.




















ટિપ્પણી પોસ્ટ કરો