હોમરાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સ્વતંત્રતાદિનની ઉજવણી 2025 શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળા (તરસાલી-૧) ઑગસ્ટ 15, 2025 0 આજ 15.08.2025 ના રોજ શાળામાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી. બાળકો, શિક્ષક ગણ, smc સભ્યો, વડીલો, વોર્ડના હોદ્દેદારો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ધ્વજવંદન બાદ બાળકોને મીઠાઈ આપવામાં આવી. You Might Like બધુ જુઓ
ટિપ્પણી પોસ્ટ કરો