ONGC વડોદરા અને સોનાલી ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી શાળાના અનુસૂચિત જનજાતિના બાળકોને બેગ અને શૈક્ષણિક સાધનોની કીટ આપવામાં આવી.
બિરસા મુંડાજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે આ ચોથો જન જાતિય વિકાસ દિવસ ઉજવાયો. કાર્યક્રમમાં ઓએનજીસી વડોદરાના પદાધિકારીઓ હાજર રહી, બાળકોને પ્રોત્સાહિત કર્યા. શાળા પરિવાર ONGC vadodara તથા સોનાલી ફાઉન્ડેશન ભરૂચનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. Thanks.

























ટિપ્પણી પોસ્ટ કરો