બાળમેળો 2025

તા.4/7 2025 શુક્રવારના રોજ શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ મહેંદી મુકવી, વેસ્ટ માંથી બેસ્ટ, રંગોળી, પાપડી ના લોટ નો સ્ટોલ તેમજ લાઇફ સ્કીલ ની પ્રવૃત્તિઓ માં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો.















તા. 01.07.25 ના રોજ બાલવાટિકા થી ધોરણ 5 નો બાળમેળો યોજાયો. બાળકોએ ચીટકકામ, રંગકામ, માટીકામ, ગીત, વાર્તા જેવી પ્રવૃત્તિઓ કરી.





Post a Comment

વધુ નવું વધુ જૂનું