નવરાત્રીની ઉજવણી 2023

 આજરોજ શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. બાલવાટિકા થી લઈ ધોરણ આઠ સુધીના બધા બાળકો અને શિક્ષકોએ  પરંપરાગત કપડાં પહેરીને ગરબા ની મજા માણી. ગરબા બાદ તમામ બાળકોને દાતા તરફથી મફત દફતરનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના તમામ બાળકોને શાળા પરિવાર તરફથી ભોજન નું આયોજન કરવામાં આવ્યું.



















Post a Comment

વધુ નવું વધુ જૂનું