શાળાના 183 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી..

 તા. 16.12.2023 ના રોજ અમારી શાળાને 183 વર્ષ પૂરા થતાં શાળામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 

શાળાની સ્થાપના તારીખ : 16.12.1889


શાળામાં બાળકો અને શિક્ષકો ભાગીદાર થઈ જન્મદિનની ઉજવણી કરી.

Post a Comment

વધુ નવું વધુ જૂનું