75 માં ગણતંત્ર દિવસની ઉજવણી 2024

 શાળામાં દેશના 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીનીના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો. કાઉન્સિલર શ્રી ઘનશ્યામભાઈ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો. તેઓ તરફથી બાળકોને ચોકલેટ આપવામાં આવી. વડોદરા કેરેલા ફાઉન્ડેશન તરફથી તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો. જયહિન્દ.









શાળાના બાળકો દ્વારા સુભાષચંદ્ર બોઝ વિશે નાટક રજૂ કરવામાં આવ્યું.

Post a Comment

વધુ નવું વધુ જૂનું