પૈડાની પાઠશાળા - L&T દ્વારા બાળકોને ઈનામ અને પ્રમાણપત્ર વિતરણ

 


આજ રોજ અમારી શાળામાં L&T ના યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા પૈડાની પાઠશાળા કાર્યક્રમમાં કરેલ વિવિધ હરીફાઈના વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા. તથા શાળાને પણ યાદગીરી માટે શિલ્ડ આપવામાં આવ્યો.




















શાળાના તમામ બાળકોને બિસ્કીટ આપવામાં આવ્યા.

શાળા પરિવાર વતી આચાર્યશ્રીએ તમામનો આભાર વ્યક્ત કર્યો.



Thanks to L&T and supported staff members.

Post a Comment

વધુ નવું વધુ જૂનું