ચિત્ર હરીફાઈ ONGC Vadodara

 ONGC વડોદરા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજ રોજ શાળામાં ચિત્ર હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 5 થી 8 કુલ 100 વિદ્યાર્થીઓએ હરીફાઈમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ બાળકોને ઈનામ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા. ઉપરાંત પ્રથમ ત્રણ શ્રેષ્ઠ ચિત્રો દોરનારને ઈનામ આપવામાં આવ્યા. 

શાળા પરિવાર ONGC વડોદરાનો આભાર વ્યક્ત કરે છે.

ONGC Vadodara organized a drawing competition in the school today as part of the celebration of Swachhta Pakhwadia. A total of 100 students from standard 5 to 8 participated in the competition enthusiastically. All the children were given prizes and consolation prizes. In addition, prizes were given to the first three best drawings. 

The school family expresses its gratitude to ONGC Vadodara.















Post a Comment

વધુ નવું વધુ જૂનું