હોમરમત ગમત માં આપણી શાળા શાળકક્ષાએ રમતોત્સવ અને ઈનામ વિતરણ 2023 શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળા (તરસાલી-૧) ડિસેમ્બર 26, 2023 0 શાળા કક્ષાએ શિયાળુ રમતોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો દોડ, લંગડી, ખો - ખો, કબડ્ડી, કુદ જેવી રમતોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. વિજેતા બાળકોને શાળા તરફથી ઈનામ આપવામાં આવ્યા. You Might Like બધુ જુઓ
ટિપ્પણી પોસ્ટ કરો