શાળા પ્રવાસ 2024 ડાકોર

 તા. 01.01.2024 ના રોજના અમારી શાળામાંથી ધોરણ 3 થી 8 ના 200 બાળકોને ડાકોર તથા ગળતેશ્વર પ્રવાસ કરાવવામાં આવ્યો. માત્ર 130 ના ખર્ચમાં આ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ગામના મારુતિ મિત્ર મંડળનો અને દાતાઓનો આ માટે સહકાર મળ્યો. તમામનો શાળા પરિવાર આભાર માટે છે. જયહિન્દ..

















































Post a Comment

વધુ નવું વધુ જૂનું