હોમરમત ગમત માં આપણી શાળા શિયાળુ રમતોત્સવ 2024 શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળા (તરસાલી-૧) જાન્યુઆરી 05, 2024 0 તા. 3 જાન્યુઆરી થી 5 જાન્યુઆરી 2024 ના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના આ વર્ષનો શિયાળુ રમતોત્સવ આયોજિત થયો. આપણી શાળાએ ખૂબ સુંદર પ્રદર્શન કર્યું. તમામ બાળકો અને શાળા પરિવારને અભિનંદન.શાળાનું ગૌરવ એવા અમારા તેજસ્વી રમતવીરો...અભિનંદન ઠાકોર વૈશાલીબેન મોતીભાઈચક્રફેંકમાં પ્રથમઅભિનંદનભરવાડ પલ્લવીબેન અમિભાઈલાંબિકુદમાં ત્રીજો નંબરઅભિનંદનરોહિત આયુશીબેન બાલુભાઈયોગાસન માં ત્રીજો નંબરઅભિનંદન તલાવિયા રશ્મીબેન રસિકભાઈઊંચીકૂદમાં પ્રથમ You Might Like બધુ જુઓ
ટિપ્પણી પોસ્ટ કરો