સ્વતંત્રતા દિવસની ઉજવણી 2024

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળા, તરસાલી 1 ખાતે આજે ધ્વજ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના તમામ શિક્ષકો, એસએમસીના સભ્યો, વિસ્તારના મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.























Post a Comment

વધુ નવું વધુ જૂનું