પ્રતિભાશાળી આચાર્ય એવોર્ડ 2024

 આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા શાળાના આચાર્યશ્રી નીતિનભાઈ અમીનને પ્રતિભાશાળી આચાર્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જે માટે શાળા ગૌરવ અનુભવે છે. અભિનંદન 💐













Post a Comment

વધુ નવું વધુ જૂનું